
4 )ચૌપાટી બીચ :ગુજરાતના પોરબંદરના ચૌપાટી બીચની ગણતરી દેશના સૌથી સ્વચ્છ બીચમાં થાય છે. આ બીચ અમદાવાદથી થોડા કલાકના અંતરે આવેલું છે. પોરબંદરની મુલાકાત વખતે ચોપાટી બીચની મુલાકાત લઈ શકાય છે. ( Photo :tripadvisor)

5)શિવરાજ પુર બીચ : જે દ્વારકાથી માત્ર 11.6 કિમી દૂર આવેલો છે અને ત્યાં પહોંચતા 20 મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે. આ બીચની ખાસિયત એ છે કે ત્યાનું પાણી કાચ કરતા પણ ચોખ્ખુ છે. માટે ત્યાં ફરવા જવામાં જલસો પડી જશે. (Photo : tourismclub)