આખા જીવનમાં એક જ વાર ન્હાય છે આ મહિલાઓ, પ્રાણીની ચરબીમાંથી બનાવે છે લેપ!

|

Aug 10, 2022 | 10:59 PM

Viral news: દુનિયામાં અનેક પ્રજાતિના લોકો રહે છે. દુનિયાના કેટલાક વિસ્તારમાં આજે પણ આદિવાસી પ્રજાતિઓ રહે છે અને તેમની કેટલીક આદતો પણ વિચિત્ર હોય છે.

1 / 5
આપણી દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ તેના આખા જીવનમાં માત્ર એક જ વાર ન્હાય છે. એક જનજાતિ એવી છે જ્યાં મહિલાઓને જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરવાની પરંપરા છે. આ પરંપરા આજે પણ અકબંધ છે.

2 / 5
હિમ્બા આદિજાતિ, ઉત્તરી નામીબિયામાં વસતા સ્થાનિક લોકો છે જેની અંદાજિત વસ્તી આશરે 50,000 લોકોની છે. આ કુનેન પ્રદેશ, જે હવે કાકોલેન્ડ તરીકે ઓળખાય છે. તે અંગોલામાં કુનેન નદીની બીજી બાજુ આવેલો છે.

3 / 5
હિમ્બા આદિજાતિની મહિલાઓ સ્નાન કરવાને બદલે ખાસ ઔષધિઓનો ઉપયોગ કરે છે અને તેના ધુમાડાથી પોતાના શરીરને તાજી રાખે છે. આ ઔષધિની ગંધ તેમના શરીરમાંથી સારી સુગંધ આપે છે અને આ ધુમાડો તેમના શરીરમાં તાજગી આપે છે અને કીટાણુઓનો પણ નાશ કરે છે.

4 / 5
આ જાતિની મહિલાઓ પ્રાણીઓની ચરબી અને હેમેટાઈટના દ્રાવણમાંથી બનેલા લોશનનો સૂર્યથી તેમના શરીરને બચાવવા માટે ઉપયોગ કરે છે. હેમેટાઈટના કારણે તેમની ત્વચાનો રંગ લાલ થઈ જાય છે. આ ખાસ લોશન તેમને જંતુના કરડવાથી પણ બચાવે છે.

5 / 5
આ આદિજાતિની મહિલાઓ લગ્ન દરમિયાન માત્ર એક જ વાર સ્નાન કરે છે.  આ મહિલાઓને પાણીને સ્પર્શ કરવાની પણ મનાઈ છે, તેથી તેઓ કપડાં પણ ધોતી નથી. આ પરંપરા ઘણા વર્ષોથી અનુસરવામાં આવે છે.

Next Photo Gallery