
મગ ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. મગના પાવડરને ફેસપેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે અને ખીલ, ખરજવું અને ખંજવાળથી રાહત મળે છે.

સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો રાસાયણિક સાબુના વિકલ્પ તરીકે મગના પાવડરનો ઉપયોગ કરી શકે છે. મગના પાવડરને ફેસ પેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.