1 / 5
અંગ્રેજોની સામે ક્રાંતિનું રણશિંગુ ફૂંકાયું ત્યારે અંગ્રેજોને પણ ઘૂંટણિયે પડવું પડ્યું, આખરે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું. પરંતુ ભારત એકમાત્ર એવો દેશ નથી જે આ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, બહેરીન અને લિક્ટેંસ્ટેઈન પણ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.