જાણો દુનિયાના તે સૌથી ખતરનાક જીવો વિશે, જે કરડે તો જીવ બચાવવો છે મુશ્કેલ!

|

Dec 29, 2021 | 11:10 PM

દુનિયામાં કેટલાક જીવો એવા પણ છે જેને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. એટલા ખતરનાક તેના ડંખ માત્રથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.

1 / 5
આ દુનિયા વિવિધ પ્રકારના પ્રાણીઓથી ભરેલી છે. કેટલાક જીવો ખૂબ જ ક્યૂટ હોય છે, જેને જોઈને લોકો આશ્ચર્યથી ભરાઈ જાય છે, જ્યારે કેટલાક જીવો એવા છે જેનાથી દૂર જ રહેવુ સારુ છે, નહીં તો તેના ડંખ માત્રથી પણ વ્યક્તિનું મૃત્યુ પણ કરી શકે છે. આજે અમે તમને એવા જ કેટલાક ખતરનાક અને ઝેરી જીવો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કરડવાથી વ્યક્તિનું બચવુ મુશ્કેલ થઈ જાય છે.

2 / 5
ગોકળગાય (Marbled Cone Snail): જોકે ગોકળગાય સામાન્ય રીતે ખતરનાક અથવા ઝેરી હોતી નથી, માત્ર આ એક જ પ્રકારની ગોકળગાય છે જે ખૂબ ઝેરી હોય છે. તેનું ઝેર વ્યક્તિને અંધ બનાવી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થઈ શકે છે.

3 / 5
પફરફિશ(Pufferfish): કહેવાય છે કે આ માછલીની અંદર સાઈનાઈડ કરતાં પણ ખતરનાક ઝેર છે. જો કે ઘણા દેશોમાં લોકો તેને ખાય છે, પરંતુ તેને રાંધતા પહેલા તેને ખૂબ કાળજીથી સાફ કરવી પડે છે.

4 / 5
કિંગ કોબ્રા(King Cobra): આ સાપને વિશ્વના સૌથી ખતરનાક અને ઝેરી જીવોમાં ગણવામાં આવે છે. જો તે વ્યક્તિને ડંખે છે તો તેના માટે જીવવું મુશ્કેલ બની જાય છે.

5 / 5
ડેથ સ્ટોકર સ્કોર્પિયન((Death Stalker Scorpion): વીંછી ભલે ઝેરી હોય પણ આ વીંછી વધુ ઝેરી હોય છે. તેનો ડંખ થોડીવારમાં માનવ શ્વસનતંત્રને અસર કરવાનું શરૂ કરે છે અને ધીમે ધીમે મૃત્યુના દરવાજા સુધી પહોંચાડે છે.

Next Photo Gallery