Gujarati NewsPhoto galleryThese are the free places in India where you will get these facilities including free food and accommodation
આ છે ભારતની ફ્રી જગ્યાઓ, ત્યાં ફ્રી ભોજન-રોકાણ સહિત મળશે આ સુવિધાઓ
Travel : હરવુ-ફરવુ દરેકને પસંદ હોય છે પણ કેટલાક લોકો ખાવા અને હોટેલમાં થતા ખર્ચાને કારણે હરવા-ફરવાનું ટાળે છે પણ ભારતની આ જગ્યાઓ પર તમને રહેવાનું અને જમવાનું મફતમાં મળશે. જેના કારણે તમે ઓછા પૈસામાં ફરવાનો આંનદ લઈ શકો છો.
આનંદાશ્રમ - કેરળના હરિયાળા અને સુંદર પહાડો વચ્ચે આ આનંદાશ્રમ આવેલો છે. અહીં રોકાવાનો અનુભવ ખરેખર ખાસ હોય છે. અહીં ઓછા મસાલાવાળુ ભોજન બને છે. આ આશ્રમમાં તમે દિવસમાં ત્રણ સમય ફ્રી ભોજન કરી શકો છો અને આશ્રમમાં ફ્રીમાં રહી પણ શકો છો.
5 / 5
મણિકરણ સાહિબ ગુરુદ્વારા - આ સ્થળ હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. અહીં રહેવાની, પાર્કિગ અને ભોજનની સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે. મણિકરણ સાહિબ ગુરુદ્વારા પાર્વતી નદી પાસે આવેલ છે.