Gujarati NewsPhoto galleryThese are the best places for pre wedding photoshoots must add this places in your list
Photos: આ છે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે બેસ્ટ પ્લેસિસ, તમારા લિસ્ટમાં જરૂરથી કરો સામેલ
આજકાલ પ્રી-વેડિંગ શૂટ ખૂબ જ ટ્રેન્ડમાં છે. લગ્ન પહેલાં કપલ્સ શાનદાર લોકેશન પસંદ કરે છે અને પ્રી-વેડિંગ ફોટો શૂટ કરાવે છે. મોટાભાગના કપલ્સ આ પ્રકારનું ફોટો શૂટ કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં પ્રી-વેડિંગ શૂટ માટે અહીં કેટલાક બેસ્ટ પ્લેસિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે તમારા લિસ્ટમાં આ જગ્યાઓનો સમાવેશ કરી શકો છો.
જયપુર: જો તમે કોઈ ઐતિહાસિક સ્થળની શોધમાં હોય તો જયપુરથી વધુ સારી જગ્યા કઇ હોય શકે. અહીં તમને કિલ્લા, તળાવ અને મહેલ જેવા સુંદર સ્થાનો જોવા મળશે. તમે અહીં ફોટોશૂટ કરાવી શકો છો.
5 / 5
કેરળ: પ્રકૃતિ પ્રેમીઓ માટે કેરળ શ્રેષ્ઠ સ્થળ છે. લીલાછમ કુદરતી દ્રશ્યો વચ્ચે તમે અહીં પ્રી-વેડિંગ શૂટ કરાવી શકો છો. અહીં તમે બેકવોટરમાં હાઉસ બોટમાં ફરતી વખતે ફોટોશૂટનો આનંદ પણ લઈ શકો છો.