
મંદિરના શીર્ષ પરની ધજા - આ મંદિરની ધજા હવાની દિશામાં નથી ફરકતી પણ તેની વિપરીત દિશામાં ફરકે છે. આ રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયત્ન થયો પણ તેને ઉકેલી શકાયો નથી.

મંદિરના શીર્ષ પરનું ચક્ર - મંદિર પરનું આ ચક્ર ઈન્જિન્યરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. તે મંદિરમાં 20 ફીટની ઊંચાઈ પર છે. તેની ખાસિયત એ કે કોઈ પણ તરફથી તેને જુઓ તે તમારી તરફ ફરેલુ દેખાશે.