આ છે દુનિયાના 5 સૌથી ખતરનાક જ્વાળામુખી, જે સક્રિય થતા જ વિનાશ સર્જે છે

જ્વાળામુખી ખૂબ ખતરનાક હોય છે. એટલો ખતરનાક કે તેમનો ગરમ લાવા પળવારમાં કોઈના હાડકાં ઓગળી દે, જો કે તમામ જ્વાળામુખી ખતરનાક નથી હોતા, કેટલાક ઠંડા જ્વાળામુખી પણ હોય છે, પરંતુ શું તમે વિશ્વના આ સૌથી ખતરનાક જ્વાળામુખી વિશે જાણો છો?

| Edited By: | Updated on: Nov 06, 2022 | 9:34 PM
4 / 6
કોલંબિયામાં સ્થિત નેવાડો ડેલ રુઈઝ નામનો જ્વાળામુખી ખૂબ જ ખતરનાક છે. અહેવાલો અનુસાર, વર્ષ 1985માં જ્યારે તેમાં ભયાનક વિસ્ફોટ થયો હતો, ત્યારે તેના કારણે 25 હજારથી વધુ લોકોના મોત થયા હતા.

5 / 6
ગ્લેરસ એ કોલંબિયાનો સૌથી સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. જેના પર વૈજ્ઞાનિકોની સતત નજર છે. તેમાં ઘણીવાર નાના મોટા વિસ્ફોટ થાય છે અને રાખની સાથે ધુમાડો પણ નીકળતો રહે છે.

6 / 6
કેલિફોર્નિયાના સેન જોસ શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર કોસ્ટા રિકામાં તુરીઅલબા જ્વાળામુખી છે, જેમાં થોડા વર્ષો પહેલા ભયાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે રાખના વાદળોએ ઘણા શહેરોને ઢાંકી દીધા હતા.