
લેમન ઓઈલ: લેમન ઓઈલમાં ખૂબ જ શક્તિશાળી એન્ટી-માઈક્રોબાયલ એજન્ટ જોવા મળે છે. તણાવની સ્થિતિમાં તે તમારા મૂડને સુધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેના થોડાં ટીપાં પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા અને કુદરતી ચમક લાવવા માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે.

ટી ટ્રી ઓઈલઃ ટી ટ્રી ઓઈલ એન્ટીબેક્ટેરિયલ માનવામાં આવે છે. તે ખંજવાળ, ખીલ, ઘા, જંતુનું કરડવુ, સનબર્ન, મસાઓ, દાદર અને ખોડો જેવી સમસ્યાઓમાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે.