ધ ગ્રેટ ખલી બીજીવાર બન્યા પિતા, પુત્રનો થયો જન્મ, સોશિયલ મીડિયા પર લખ્યું – અનમોલ હીરો !

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં ખલી પોતાના પુત્રને ખોળામાં બેસાડી પ્રેમ કરી રહ્યો છે. આ પહેલા ગ્રેટ ખલીને એક પુત્રી પણ છે. તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર સતત તેમને અભિનંદન આપી રહ્યા છે.

| Edited By: | Updated on: Nov 17, 2023 | 10:43 PM
4 / 5
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખલી પોતાના દીકરાને ખોળામાં લઈને પ્રેમ કરી રહ્યા છે.  (PC - INSTAGRAM)

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખલી પોતાના દીકરાને ખોળામાં લઈને પ્રેમ કરી રહ્યા છે. (PC - INSTAGRAM)

5 / 5
આ પહેલા ગ્રેટ ખલીને ઘરે દીકરીનો જન્મ થયો હતો. બીજીવાર પિતા બનવાની ખુશીમાં સોશિયલ મીડિયા યુઝર્સ તેમને સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.  (PC - WWE)

આ પહેલા ગ્રેટ ખલીને ઘરે દીકરીનો જન્મ થયો હતો. બીજીવાર પિતા બનવાની ખુશીમાં સોશિયલ મીડિયા યુઝર્સ તેમને સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. (PC - WWE)