AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: ભારતના કેટલાક વિચિત્ર પ્રકારના બજારો પણ આવેલા છે, જાણો તેના વિશે

તમને ભારતમાં દરેક જગ્યાએ સામાન્ય બજારો જોવા મળશે, પરંતુ દેશમાં કેટલાક અલગ અને અનોખા બજારો છે, જેના વિશે જાણીને લોકોને આશ્ચર્ય થાય છે. તેમના વિશે જાણો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 1:25 PM
Share
ઈમા કીથેલ, મણિપુરઃ કહેવાય છે કે મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં સ્થિત આ માર્કેટને માત્ર મહિલાઓ જ ચલાવે છે. અહીં હાજર મોટાભાગની દુકાનોમાં મહિલાઓ બેસે છે અને આ કારણે આ માર્કેટ ખૂબ જ લોકપ્રિય છે.

1 / 5
અત્તર માર્કેટ, યુપી: ઉત્તર પ્રદેશના કન્નૌજમાં આવેલુ આ માર્કેટમાં તમે માત્ર અત્તર અથવા પરફ્યુમ જ મેળવી શકશો અને તેથી તેને અત્તર માર્કેટ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ બજારનો ઈતિહાસ હર્ષવર્ધનના સમય સાથે જોડાયેલો છે.

2 / 5
સોનપુર કેટલ માર્કેટઃ બિહારનું આ સ્થળ એશિયાના સૌથી મોટા પશુ બજારોમાંનું એક છે. અહીં એક મહિના સુધી બજાર ચાલે છે અને તેને મેળો પણ કહેવાય છે. લોકો અહીં ઊંટ, ભેંસ, હાથી, બકરા વગેરે પ્રાણીઓ ખરીદવા અને વેચવા આવે છે.

3 / 5
દાલ લેક માર્કેટ, કાશ્મીરને ભારતનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે અને આ કારણે આ સ્થળ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં હાજર દાલ સરોવર પર શાક માર્કેટ પણ ભરાય છે. બોટ પર શાકભાજીના વેચાણને કારણે તે એક અનોખું બજાર માનવામાં આવે છે.

4 / 5
જોનબીલ માર્કેટઃ અહીંની એક્સચેન્જ સિસ્ટમ આ માર્કેટને ખાસ બનાવે છે. એવું કહેવાય છે કે આ બજાર 15મી સદીમાં શરૂ થયું હતું અને ત્યારથી એક્સચેન્જ સિસ્ટમ હેઠળ અહીં વેપાર થઈ રહ્યો છે.

5 / 5
Follow Us
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ

આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?

વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ

સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ

અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ

તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો

બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં

નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video

સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું

g clip-path="url(#clip0_868_265)">