OMG…સૌથી વિચિત્ર પ્રાણી મળી આવ્યું, જોઇને તમે પણ રહી જશો દંગ

|

Aug 20, 2022 | 11:02 PM

Saccorhytus coronarius : હાલમાં વૈજ્ઞાનિકોને એક વિચિત્ર પ્રકારનો જીવ મળ્યો છે. આ જીવના શરીરનો એક અગત્યનો ભાગ તેની પાસે નથી. આ જીવનું નામ સેકોરહીટસ કોરોનરિયસ આપવામાં આવ્યુ છે.

1 / 5
વૈજ્ઞાનિકોએ એક એવા જીવ વિશે જાણ્યું છે, જેની પાસે શૌચ કરવા માટે શરીરનો અગત્યનો ભાગ નથી. જો કે તે કરોડઅસ્થિધારી પ્રાણી નથી. વૈજ્ઞાનિકોના મતે આ નાના વિચિત્ર જીવની સમાનતા મનુષ્યો સાથે નહીં પરંતુ કીડીઓના પૂર્વજો સાથે હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ તેને Saccorhytus coronarius નામ આપ્યું છે.  એક સંશોધન અનુસાર, આ જીવનું કદ ચોખાના દાણા કરતાં થોડું મોટું છે.

2 / 5
આ જીવનું શરીર લગભગ 0.04 ઇંચ એટલે કે 0.10 સેન્ટિમીટર જેટલું હતું. તેનું કવર 2 સ્તરોમાં હતુ અને કડક હતુ. આ ખૂબ જ નાના કદના જીવના શરીરમાં ઉત્સર્જન માટે પાછળનો ભાગ નહોતો. તે ખરબચડા મોં સાથે પાઉચ જેવો દેખાતો હતો. મોંની આસપાસ રેડિયલ ફોલ્ડ્સ અને છિદ્રો દેખાતા હતા.

3 / 5
આ જીવના શરીરમાં તીક્ષ્ણ ગાંઠો છે.. બ્રિસ્ટોલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને આ સંશોધનના સહ-લેખક ફિલિપ ડોનોગ્યુ કહે છે કે, સંશોધકો એવા નિષ્કર્ષ પર આવ્યા કે આ જીવને પ્રાણી સામ્રાજ્યના ecdysozoan જૂથમાં મૂકી શકાય છે.

4 / 5
આ નાના વિચિત્ર જીવની સમાનતા માણસો કરતાં ઓછી છે, કીડીઓના પૂર્વજો કરતાં વધુ છે.

5 / 5
આ વિચિત્ર જીવના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટો જોઈ આશ્વર્યમાં મુકાયા છે.

Next Photo Gallery