
બીજી જીભ દ્વારા લેમુર તેની ત્વચાના વાળને ગ્રૂમ કરે છે અને તેને અલગ કરે છે. આનાથી તે પોતાની પૂંછડીમાંથી ગંદકી અને શરીર પરના વાળ દૂર કરે છે.સરળ ભાષામાં કહીએ તો આ જીભ કાંસકા જેવી રચના છે. જેનો ઉપયોગ તે તેના રૂંવાટી ઓળવવા માટે કરે છે.

લેમુર સામાન્ય રીતે ફળો, ફૂલો અને જંતુઓ ખાય છે.સામાન્ય રીતે લેમર પ્રાણીને હાથ અને પગમાં અંગુઠા સહિત 5 આંગળીઓ હોય છે. જ્યારે લીમર્સ 20 વર્ષ જેટલુ જીવે છે. ( All Pic - Freepik )