The Great Khali Family Tree : 20 નંબરનું ચપ્પલ પહેરે છે ગ્રેટ ખલી, રેસલરની પત્ની સુંદરતામાં બોલિવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે

ભારતીય પૂર્વ કુસ્તીબાજ 'ધ ગ્રેટ ખલી' (The Great Khali)નું નામ દરેક વ્યક્તિ જાણે છે અને તે ખૂબ જ પ્રખ્યાત છે.ખલી વિશે એવી ઘણી વાતો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો આજે તેના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Aug 27, 2025 | 10:41 AM
4 / 6
બંનેના લગ્ન 2002માં થયા હતા અને તેમની પુત્રીનો જન્મ 12 વર્ષ પછી એટલે કે ફેબ્રુઆરી 2014માં થયો હતો. ખલી અને હરમિન્દરની પુત્રીનું નામ અવલીન રાણા છે,  હરમિન્દર કૌર રાણાના કહેવા પ્રમાણે, તે પોતાની પુત્રીને તેના પતિની જેમ રેસલર બનાવવા માંગે છે. ખલી ઘણી વખત ઈન્સ્ટાગ્રામ પર તેની પુત્રી સાથેના ફોટા શેર કરતો રહે છે.

5 / 6
ધ ગ્રેટ ખલીના એક ઈન્ટરવ્યુ અનુસાર, તે ખૂબ જ રોમેન્ટિક છે અને તે ઘરમાં તેની પત્નીને સરપ્રાઈઝ આપતો રહે છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે તેની પત્ની માટે પાર્ટીઓ પણ પ્લાન કરે છે.  ખલીના હેવી બોડીના કારણે તેના ડાયટનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે અને ખલી આટલો બધો ખોરાક ખાય તેની કોઈ કલ્પના પણ ન કરી શકે

6 / 6
 ખલીની ઊંચાઈ 7 ફૂટ 1 ઈંચ છે અને તેનું વજન 150-160 કિલોની વચ્ચે હોવાનું કહેવાય છે. તે 20 નંબરનું ચપ્પલ પહેરે છે. તેના શરીરના હાથનો પંજો એટલો મોટો છે કે સામાન્ય વ્યક્તિના બંને હાથ પણ તેના એક હાથની બરાબર થતા નથી.

Published On - 9:05 am, Sun, 27 August 23