Rathyatra 2022: અખાડાના યુવકોના કરતબો રથયાત્રામાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

|

Jul 01, 2022 | 3:00 PM

રથયાત્રામાં (Rathyatra 2022) યુવકોએ અનેક કરતબો બતાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ફોટોમાં જૂઓ અખાડાના કરતબબાજોના કરતબની ઝલક

1 / 5
યુવાનોએ અખાડામાં અનેક કરતબો બતાવતા લોકો આનંદિત તેમજ મંત્રમુગ્ધ થયા હતા.

2 / 5
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

3 / 5
રથયાત્રાના માર્ગો પર યુવકોના કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.

4 / 5

આ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિહાળવા માટે દેશ-વિદેશથી ભક્તો ઉમટ્યા છે. લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

5 / 5
વિદેશી લોકોએ પણ આ કરતબોના નજારાના લાભ લીધા છે.

Published On - 2:58 pm, Fri, 1 July 22

Next Photo Gallery