Attitude Shayari in Gujarati : સુના હૈ બહુત ઘમંડ હૈ આપકો ખુદ પર, તો એક બાર શેર સે મુલાકાત હો જાએ – જેવી શાયરી વાંચો

આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.

| Updated on: Apr 26, 2024 | 12:57 PM
4 / 5
મેરી આદત હી હૈ મુસ્કુરાના, ઉદાસી કો મૈ ગલે નહીં લગાતી

મેરી આદત હી હૈ મુસ્કુરાના, ઉદાસી કો મૈ ગલે નહીં લગાતી

5 / 5
ઔરો કે સામને મેરી બુરાઈ સંભલ કે કિયા કરો, તુમ્હારે અપનો મેં કુછ મેરે ભી લોગ શામિલ હૈ

ઔરો કે સામને મેરી બુરાઈ સંભલ કે કિયા કરો, તુમ્હારે અપનો મેં કુછ મેરે ભી લોગ શામિલ હૈ