
સર્જરી : જે લોકોની સર્જરી થઈ છે તેને લસણથી દૂર રહેવું જોઈએ.

લિવરની પ્રોબ્લેમ : લસણમાં વધારે એન્ટિઓક્સિડન્ટ હોય છે, જેનાથી લિવરમાં ટોક્સિસિટીની પ્રોબ્લેમ વધી જાય છે.

બ્લીડિંગ : લસણ શરીરના લોહીને પાતળું કરે છે. એટલે માટે તેનું સેવન ન કરવું જોઈએ.

ઝાડા-ઉલ્ટી : લસણની તાસીર ગરમ હોય છે. એટલા માટે ઝાડા-ઉલ્ટી હોય ત્યારે તેના સેવનથી બચવું જોઈએ.
Published On - 1:50 pm, Mon, 20 March 23