
પ્રીમિયર નાઈટમાં રાધિકા અંબાણી અને શ્લોકાનો ખૂબસૂરત લુક મનમોહક હતો. રાધિકા લાલ ફ્રન્ટ-કટ ડ્રેસમાં એકદમ સુંદર દેખાતી હતી. તો બીજી બાજુ અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકાએ બ્લેક લોન્ગ ગાઉનમાં પરી જેવી સુંદર લાગી રહી હતી

ઘણા ફોટામાં, આકાશ તેની ભાભીનો હાથ પકડીને તેને તેની સાથે પોઝ આપવા માટે લઈ જતો જોવા મળ્યો હતો.

શ્લોકા અને આકાશની સાથે રાધીકાએ આ મહેફીલમાં પોતાની સુંદરતાથી લોકોનું ધ્યાન ખેચ્યું હતુ.