
તેજસ્વી પ્રકાશે કહ્યું કરણ અને મારા લગ્નને લઈ સવાલો ખુબ થાય છે. કરણને ખબર છે હું મારી પ્રોફેશનલ લાઈફમાં એક સ્થાન પર છું જ્યાં લોકોને લાગે કે હું લગ્ન માટે તૈયાર છું. તેને ખબર છે તેને જીંદગીમાં શું જોઈએ અમે અમારા સંબંધને લઈ ખુશ છીએ. આ માટે કોઈ પ્રેશર નથી,

તમને જણાવી દઈએ કે, કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશની લવ સ્ટોરી સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ સીઝન 15થી શરુ થઈ હતી. ત્યારથી બંન્ને એક સાથે છે. બંન્ને સ્ટાર મ્યુઝિક વીડિયો બારિશમાં સાથે જોવા મળી ચૂક્યા છે. (all Photos: kkundrra,tejasswiprakash insta)