Tech Tips: કામ પૂરું થયા પછી લેપટોપ ખુલ્લું રાખવું યોગ્ય છે કે નહીં? આ જાણી લેજો

જો લેપટોપની જરૂર નથી, તો તમે તેને બંધ કરીને મુકી શકો છો, પણ હવે આ એક મોટો પ્રશ્ન છે કે કામ પૂરું કર્યા પછી લેપટોપને ખુલ્લુ છોડવું યોગ્ય છે કે નહીં.

| Updated on: Mar 11, 2025 | 12:00 PM
4 / 6
ડેટા ચોરીનું જોખમ : જો લેપટોપ ચાલુને ચાલુ જ રહે તો ડેટા ચોરી થવાનું જોખમ વધી જાય છે. જો લેપટોપ પર પાસવર્ડ સેટ ન હોય તો કોઈ તમારો ડેટા ચોરી શકે છે.

5 / 6
ઓપરેટિંગ સિસ્ટમ ક્રેશ થઈ શકે : ઑપરેટિંગ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરવા માટે, સિસ્ટમ રીબૂટ કરવી જરૂરી છે. ઘણી વખત જ્યારે લેપટોપ સ્લીપ મોડથી ચાલુ હોય ત્યારે ડ્રાઇવરો યોગ્ય રીતે લોડ થતા નથી, જેના કારણે સિસ્ટમ વારંવાર ક્રેશ થાય છે.

6 / 6
સિસ્ટમને આરામ જરુરી: લેપટોપને બંધ કરીને ફરીથી ચાલુ કરવાથી સિસ્ટમને રીબૂટ થવાનો સમય મળે છે. જેના કારણે સોફ્ટવેર ક્રેશ થતું નથી અને લેપટોપનું પરફોર્મન્સ સારું રહે છે.