Rent પર રહેતા લોકો માટે આવી ગયું પૈડાવાળું AC ! કોઈપણ ખૂણામાં રાખી ઠંડી હવા મેળવી શકશો

આ પૈડાવાળા ACને દિવાલ પર લગાવવાની અથવા કાયમી રીતે ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી પડતી . તેમાં વ્હીલ્સ હોય છે, જેથી તેને ઘરના કોઈપણ ખૂણામાં સરળતાથી લઈ જઈ શકાય.

| Updated on: Apr 01, 2025 | 11:35 AM
4 / 8
પોર્ટેબલ AC ભાડે ઘર રાખીને રહેનારા લોકો માટે બેસ્ટ છે. તમે તેને તમારા ઘરના કોઈપણ રૂમ અથવા ડાઇનિંગ હોલમાં ઇન્સ્ટોલ કરી શકો છો. આ માટે તોડફોડ કરાવવાની જરૂર નથી.

5 / 8
પોર્ટેબલ ACમાં ગરમ ​​હવાને ઘર કે રૂમમાંથી બહાર કાઢવા માટે પાઇપ આપવામાં આવે છે. તમે તે પાઈપ બારી અથવા દરવાજા સાઈડ રાખી શકો છો

6 / 8
પોર્ટેબલ એસી વાપરવા માટે ખૂબ જ સરળ છે. તેમાં વ્હીલ્સ હોવાથી તેને રૂમ કૂલરની જેમ કોઈપણ ખૂણામાં લઈ જઈ શકાય છે.

7 / 8
પોર્ટેબલ ACના માર્કેટમાં ખૂબ જ મર્યાદિત વિકલ્પો છે. પોર્ટેબલ AC મોટાભાગે બ્લુ સ્ટાર, ક્રોમા અને Cruise જેવી કંપની બનાવી રહી છે. તેમાં પણ બ્લુ સ્ટાર 1 ટન પોર્ટેબલ એસીની શરૂઆતની કિંમત 31 હજાર રૂપિયા છે. આ સિવાય કોઈ અન્ય કંપનીના પણ પોર્ટેબલ AC તમને 31 હજારથી 35 હજાર સુધી મળી જશે

8 / 8
પોર્ટેબલ AC 1 ટન અથવા 1.5 ટન ક્ષમતા સાથે આવે છે. તમે તમારા ઘરમાં જેટલા મોટા ACનો ઉપયોગ કરશો, તેટલું જ વધારે વીજળીનું બિલ આવશે.