
ટાટા દેશની એક મજબૂત બ્રાન્ડ છે જેની રોકાણ માટેની યોજનાને રોકાણકારોએ તરત જ સ્વીકારી લીધી હતી.

છેલ્લા દિવસે ટાટા ટેકનો આઈપીઓ લગભગ 70 ગણો ભરાઈને બંધ રહ્યો હતો. નિષ્ણાતોએ લાંબા ગાળાના રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં શેર રાખવાસલાહ આપી હતી

ટાટાને છેલ્લા દિવસે 73.6 લાખ અરજીઓ સાથે IPOને 69.4 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. આ કોઈપણ આઈપીઓની સૌથી વધુ એપ્લિકેશનનો રેકોર્ડ છે.