નવા વર્ષમાં TATAની સરપ્રાઇઝ ! એકસાથે લોન્ચ કરી 3 કાર, કિંમત માત્ર 4.99 લાખથી શરૂ

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સે બજારમાં પોતાની ત્રણ નવી કાર લોન્ચ કરીને બધાને ચોંકાવી દીધા છે. ટાટા મોટર્સે આ ત્રણેય કારમાં અપડેટ આપ્યું છે. સપ્રદ વાત એ છે કે કંપનીએ વર્તમાન બજારને ધ્યાનમાં રાખીને તેના ભાવમાં વધારો કર્યો નથી.

| Updated on: Jan 11, 2025 | 6:13 PM
4 / 6
ટાટા મોટર્સ પેટ્રોલ, સીએનજી અને ઇલેક્ટ્રિક વર્ઝનમાં 2025 ટિયાગો અને પેટ્રોલ અને સીએનજી વર્ઝનમાં 2025 ટિગોર લોન્ચ કરી રહી છે. બંને કાર મેન્યુઅલ ટ્રાન્સમિશન (MT) અને ઓટોમેટિક ટ્રાન્સમિશન (AMT) વિકલ્પોમાં આવે છે.

5 / 6
17 જાન્યુઆરીથી નવી દિલ્હીમાં યોજાનાર ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં ટાટાના એન્ટ્રી-લેવલ મોડેલ્સની ત્રિપુટી પ્રદર્શિત કરવામાં આ બંને કાર મુખ્યત્વે મારુતિ સ્વિફ્ટ અને ડિઝાયર સાથે સ્પર્ધા કરશે.

6 / 6
હાલમાં ટાટા મોટર્સે ફક્ત આ ત્રણેય કારના બેઝ મોડેલની કિંમતો જાહેર કરી છે. પરંતુ આમાં શું ફેરફાર કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી શેર કરી નથી.