Umesh Yadavના જીવનમાં તાન્યા વાધવા આવતા જ જેન્ટલ મેન બનવા લાગ્યો હતો, ફેશન ડિઝાઈનરે કર્યો હતો કમાલ

|

Jun 11, 2021 | 11:36 PM

ઉમેશ યાદવ (Umesh Yadav)ને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે મહત્વના અંગ સમાન માનવામાં આવે છે. તે લાંબા સમયથી દેશના માટે વન ડે અને T20 ક્રિકેટ રમ્યો નથી. જોકે ટેસ્ટ ક્રિકેટમાં તેની ધાક રહી છે.

1 / 5
ઉમેશ યાદવ (Umesh Yadav)ને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે મહત્વના અંગ સમાન માનવામાં આવે છે. તે લાંબા સમયથી દેશના માટે વન ડે અને T20 ક્રિકેટ રમ્યો નથી. જોકે ટેસ્ટ ક્રિકેટમાં તેની ધાક રહી છે. જોકે તે ધાકને જમાવવા માટે તેણે પોતાની રમતમાં અનેક પરિવર્તન પણ કરવા પડ્યા હતા. કંઈક એ રીતે તેણે પોતાની જીંદગીમાં પણ બદલાવ કર્યો હતો. જોકે તેના જીવનમાં તાન્યા વાધવા (Tanya Wadhwa) આવતા જ તેના જીવનમાં પણ પરિવર્તન આવી ગયુ હતુ.

2 / 5
ઉમેશ યાદવ ઈંગ્લીંશ અને લાઈફ સ્ટાઈલના મામલામાં પણ પાછળ હતો. જોકે જીવનમાં તાન્યાનું આગમન થતાં જ બધુ જ બદલાવવા લાગ્યુ હતુ. કહી શકાય કે ઉમેશ જેન્ટલ મેન બનવા તરફ આગળ વધ્યો હતો.

3 / 5
બંનેની મુલાકાત 2010માં એક IPL પાર્ટીમાં કોમન મિત્રો દ્વારા થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ફેસબુક વચ્ચે વાતો થવા લાગી હતી. અહીંથી વાતો આગળ વધવા લાગી હતી. બંનેએ નંબર પણ એક બીજાને આપલે કરી લીધા હતા. પછી તો વાત વધારે લાંબી ચાલવા લાગી. તે સમયે ઉમેશ યાદવ દિલ્હીની ટીમથી IPL પ્લેયર હતો. આ દરમ્યાન તેમનુ હળવા મળવાનું વધારે વધ્યુ અને વાત ઘરવાળાઓ સુધી પહોંચી હતી.

4 / 5
ઉમેશના ઘરમાં ત્યારબાદ તો લગ્નની વાત ચાલવા લાગી હતી તો આ બોલર્સે પોતાની વાતને પરિવારમાં રાખવા માટે ભાભીનો સહારો લીધો હતો. જે વાત ભાઈ અને બાદમાં પિતા પાસે પહોંચી હતી. આઈપીએલ 2013ની સિઝન ખતમ થવાના બે દિવસ બાદ 29 મેના રોજ  લગ્ન યોજાયા હતા. આ વાતોને ઉમેશે જ એક કાર્યક્રમ દરમ્યાન કહી હતી.

5 / 5
તાન્યા વાધવા (Tanya Wadhwa) ફેશન ડીઝાઈનીંગની ડીગ્રી ધરાવે છે. તે ફેશન ડીઝાઈનરના રુપે નામ પણ કમાઈ ચુકી છે. તે મેદાન પર અનેક વખત ઉમેશ યાદવનો સપોર્ટ પણ કરતી જોવા મળી છે.

Next Photo Gallery