સૂતા પહેલા સ્નાન કરવું યોગ્ય છે કે નહીં, જાણો તેનાથી સંબંધિત મહત્વની જાણકારી

|

Nov 22, 2022 | 10:05 PM

મેડિટેશન, યોગ અથવા મેન્ટલ એક્સરસાઈઝ સૂતા પહેલા કરવી સામાન્ય છે. સૂતા પહેલા શાવર લેવાનો (Bathing Tips) પણ ટ્રેન્ડ છે. સૂતા પહેલા શાવર લેવો યોગ્ય છે કે નહીં, આ સવાલ પરેશાન કરી શકે છે. ચાલો તમારી આ કન્ફ્યૂશનને દૂર કરીએ.

1 / 5
દિવસની શરૂઆત પર સામાન્ય રીતે દરેક વ્યક્તિ ધ્યાન આપે છે, પરંતુ દિવસનો અંત કેવી રીતે લાવવો તે બહુ ઓછા લોકો જાણે છે. શું તમે પણ સૂતા પહેલા શાવર રૂટિન ફોલો કરો છો? તે સેફ છે કે નહીં. આવો તમને જણાવીએ આ સાથે જોડાયેલી મહત્વની જાણકારી.

2 / 5
શું તમે જાણો છો કે સૂતા પહેલા શાવર લેવાથી થાક ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. જેના કારણે તમે સારી રીતે ઊંઘી શકો છો. સારી ઊંઘ આવવાથી શરીરમાં તાજગી જળવાઈ રહે છે.

3 / 5
એક્સપર્ટ કહે છે કે રાત્રે સૂતા પહેલા શાવર લેવાથી બ્લડ સર્કુલેશનમાં સુધાર આવે છે. બોડી રિલેક્સ ફીલ કરે છે અને નસોમાં બ્લડનો ફ્લો સારો થાય છે.

4 / 5
એવું માનવામાં આવે છે કે શાવર લેવાથી એક વ્યક્તિને શારીરિક જ નહીં માનસિક રીતે પણ સારું લાગે છે. એટલું જ નહીં સ્કિન અને વાળ પણ હેલ્ધી બને છે.

5 / 5
જો કે ગરમ કે ઠંડા પાણીથી સ્નાન કરવું એ પોતાના પર નિર્ભર છે, પરંતુ જો સહેજ ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે તો વધુ ફાયદાઓ થઈ શકે છે. આનાથી સ્નાયુઓને આરામ મળે છે, પોર્સ ખુલે છે અને સારી ઊંઘ પણ આવે છે.

Next Photo Gallery