
ક્યૂટનેસ, સુંદરતા અને બોલ્ડનેસ માટે જાણીતી સારા અલી ખાનનો આ નોઝ રિંગ લુક ઘણો વાયરલ થયો હતો.તમે સારાનો આ લુક કોપી કરી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકો છો.

હાલમાં માતા બનેલી આલિયા ભટ્ટ દેશી લુકમાં ખુબ સુંદર લાગે છે. તેના આ લુક પર નોઝ રિંગ ચાર ચાંદ જેવો લાગે છે. તમે આલિયાનો આ લુક પણ ટ્રાય કરી શકો છો.