Photos: કેવી રીતે બન્યો હતો તાજમહેલ? AIએ બતાવ્યા 400 વર્ષ જૂના ફોટોસ

|

Apr 11, 2023 | 9:38 PM

Tajmahal AI Photos: આર્ટિફિશિયલ ઈન્ટેલિજીન્સ હાલમાં ધમાલ મચાવી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજીન્સ દ્વાર જનરેટ કરવામાં આવેલા ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યાં છે. હાલમાં તાજમહેલના 400 વર્ષ જૂના ફોટો સામે આવ્યા છે.

1 / 5
આર્ટિફિશિયલ ઈન્ટેલિજીન્સ  દ્ધારા શેયર કરવામાં આવેલા આ ફોટોમાં વર્ષો પહેલા મજૂરો યમુના કિનારે તાજમહેલનું બાંધકામ કરતા જોવા મળી રહ્યાં છે. આ ફોટોમાં તાજ મહેલના સ્તંભોનું નિર્માણ થતુ જોવા મળી રહ્યું છે.

2 / 5
આ તસવીરો જ્યો જ્હોન મુલ્લુરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શન સાથે શેયર કરી હતી, તેણે કેપ્શનમાં લખ્યું છે કે  "ભૂતકાળમાં એક ઝલક! શાહજહાંનો અદ્ભુત વારસો, તાજમહેલ, તેના નિર્માણ દરમિયાન દુર્લભ ફોટોગ્રાફ્સમાં કેપ્ચર થયેલો. સમ્રાટ શેરિંગ દ્વારા ભેટમાં મળેલા આ દુર્લભ ફોટોગ્રાફ્સ સાથે.

3 / 5
આ તસવીરો મિડજર્ની એઆઈ દ્વારા બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ જોન મુલ્લુરની ક્રિએટીવીટીથી પ્રભાવિત થયા હતા. એક યુઝરે લખ્યું છે કે, 'તમારી કલ્પના બતાવવા માટે આ સુંદર પસંદગી છે' બીજાએ લખ્યું, ' શું કાલ્પના છે વાહ . તમે આ બધાને જીવંત કરી રહ્યા છો. એક વ્યક્તિએ લખ્યું, 'સાચા કલાકાર'

4 / 5
જ્હોન મુલૂરે સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવેલા પ્રેમના પ્રતીકને શરૂઆતના તબક્કાથી લઈને છેલ્લા તબક્કા સુધીનું એવું મૂર્ત સ્વરૂપ આપ્યું છે કે કોઈ કહી શકે નહીં કે આ બધી તસવીરો એઆઈ દ્વારા બનાવવામાં આવી છે અથવા બનાવવામાં આવી છે. આ તસ્વીરો જોઈને તમે પણ એક વાર તો ખોવાઈ જશો જાણે કે તમે પોતે જ સામેથી તેમનું નિર્માણ કાર્ય જોઈ રહ્યા હોવ તેવુ લાગશે.

5 / 5
તાજમહેલનું નિર્માણ સ્ટેજ બતાવ્યા બાદ મુલૂરે શાહજહાં દ્વારા તેમના નામે લખેલો પત્ર શેર કર્યો હતો. તેમાં તાજમહેલને લગતી તમામ માહિતી શામેલ છે, જેમ કે બાંધકામનું કામ ક્યારે પૂર્ણ થયું, કેટલા મજૂરોને રોજગારી આપવામાં આવી, તેના આર્કિટેક્ટ કોણ હતા અને 2020 મુજબ, ભારતીય રૂપિયા અને યુએસ ડૉલર બંનેમાં કેટલા પૈસા ખર્ચાયા. અને અંતે, બાદશાહે મુલૂરને પણ આ તસવીરો શેર કરવાની મંજૂરી આપી.

Published On - 9:30 pm, Tue, 11 April 23

Next Photo Gallery