The Kashmir Files: તાપસી પન્નુએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના દિલથી વખાણ કર્યા, કહ્યું ફિલ્મ સારી હશે તો લોકો ચોક્કસ જોશે

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ લગભગ 15 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી, પરંતુ આ ફિલ્મે 200 કરોડથી વધુની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.

| Edited By: | Updated on: Mar 26, 2022 | 2:48 PM
4 / 4
'ધ કાશ્મીર ફાઇલ્સ'ની વાત કરીએ તો આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પુનીત ઈસાર, મૃણાલ કુલકર્ણી જેવા કલાકારો જોવા મળ્યા છે. આ ફિલ્મને રિલીઝ થયાને 15 દિવસ થઈ ગયા છે અને આ 15 દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 210.97 કરોડ થઈ ગયું છે.