Swiggy IPO Day 2 : GMP પર શું છે Swiggyના IPOનુ સ્ટેટસ , જાણો અહીં રોકાણ કરવું કે ન કરવું?

|

Nov 07, 2024 | 3:16 PM

ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Swiggyએ તેના IPOની પ્રાઇસ બેન્ડ ₹371 થી ₹390 પ્રતિ શેર નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા રૂ. 11,327.43 કરોડ એકત્ર કરવા માંગે છે, જેમાં ફ્રેશ શેર ઇશ્યૂ અને ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.

1 / 7
Swiggy લિમિટેડની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) માટેની સબ્સ્ક્રિપ્શન વિંડો 6 નવેમ્બર 2024ના રોજ ખુલી છે અને તે 8 નવેમ્બર 2024 સુધી ખુલ્લી રહેશે. આનો અર્થ એ થયો કે રોકાણકારો પાસે આ જાહેર ઓફર માટે અરજી કરવા માટે એક દિવસ બાકી છે.

2 / 7
ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Swiggyએ તેના IPOની પ્રાઇસ બેન્ડ ₹371 થી ₹390 પ્રતિ શેર નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા રૂ. 11,327.43 કરોડ એકત્ર કરવા માંગે છે, જેમાં ફ્રેશ શેર ઇશ્યૂ અને ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. પણ સ્વિગી IPOની સબ્સ્ક્રિપ્શન સ્થિતિ મુજબ, તેને બિડિંગના પ્રથમ દિવસે રોકાણકારો તરફથી ઘણો ઓછો પ્રતિસાદ મળ્યો હતો. જે બાદ આજે પણ રોકાણકારો આ IPO માટે નિરસ દેખાય રહ્યા છે.

3 / 7
બીજા દિવસે અત્યાર સુધીમાં, પબ્લિક ઇશ્યુ 0.24 વખત બુક કરવામાં આવ્યો હતો, બુક બિલ્ડ ઇશ્યૂનો છૂટક ભાગ 0.73 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો, અને NII ભાગ 0.10 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. ગ્રેહ માર્કેટ પર સતત ઘટાડો દર્શાવી રહ્યો છે રોકાણકારો આ IPOમાં પૈસા લગવવા નથી માંગી રહ્યા

4 / 7
પ્રથમ દિવસે કેટલા સબ્સ્ક્રાઇબ થયા? : સ્વિગીના IPOને પ્રથમ દિવસે, 6 નવેમ્બર 2024ના રોજ કુલ 0.12 વખત સબ્સ્ક્રિપ્શન મળ્યું, જેમાં રિટેલ કેટેગરીમાં 0.56 ગણું, QIBમાં 0.00 ગણું અને NIIમાં 0.06 ગણું સબ્સ્ક્રિપ્શન સામેલ હતું.

5 / 7
સ્વિગી આઇપીઓ રિઝર્વેશન : સ્વિગી આઈપીઓમાં 29,04,94,914 શેરની ફાળવણી કરવામાં આવશે. આમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે 8,69,23,475 શેર્સ (29.92%), બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે 4,34,61,737 શેર્સ (14.96%), 2,89,74,491 શેર્સ (9. રિટેલ ઇન્વેસ્ટર્સ (RII), 7,50,000 શેર્સ (0.26%) કર્મચારીઓ માટે રિઝર્વ છે, અને 13,03,85,211 શેર્સ (44.88%) એન્કર ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ કરાયા છે.

6 / 7
સ્વિગીએ તેના IPO માટે શેર દીઠ રૂ. 371 થી રૂ. 390ની પ્રાઇસ બેન્ડ રાખી છે. આ IPOમાં 115,358,974 શેરના તાજા ઈશ્યુ અને 175,087,863 શેરના વેચાણ માટે ઓફર (OFS)નો સમાવેશ થાય છે, જેની ફેસ વેલ્યુ શેર દીઠ રૂ. 1 છે. કંપનીએ આ IPO દ્વારા કુલ રૂ. 11,327 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ IPO ભારતમાં છઠ્ઠો સૌથી મોટો IPO છે અને Hyundai Motor India પછી આ વર્ષનો બીજો સૌથી મોટો IPO માનવામાં આવે છે.

7 / 7
Swiggy નો IPO શુક્રવાર, નવેમ્બર 8, 2024 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. સબ્સ્ક્રિપ્શન વિન્ડો બંધ થયા પછી, સોમવાર, નવેમ્બર 11, 2024ના રોજ શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. IPO હેઠળ ફાળવવામાં આવેલા શેર મંગળવાર, નવેમ્બર 12, 2024 ના રોજ ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. BSE અને NSE પર સ્વિગી શેરનું લિસ્ટિંગ બુધવાર, 13 નવેમ્બર, 2024 ના રોજ અપેક્ષિત છે.

Next Photo Gallery