Gandhinagar : Indian Coast Guard દ્વારા સ્વચ્છ ભારત અભિયાન દિવસની કરાઇ ઉજવણી, જુઓ PHOTOS

હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વછતા અભિયાન અંતર્ગત ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા લેકાવાડા ખાતે સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં IC ઈન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા હાજર રહ્યા હતા.

| Edited By: | Updated on: Oct 05, 2023 | 3:07 PM
4 / 5
Gov Primary Schoolના શાળાના બાળકો અને સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ સાથે મુખ્ય મથકના સૈનિકો સંકલનમાં રહયા હતા.

Gov Primary Schoolના શાળાના બાળકો અને સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ સાથે મુખ્ય મથકના સૈનિકો સંકલનમાં રહયા હતા.

5 / 5
શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ લોકોને કચરા મુક્ત ભારત તરફ પ્રેરિત કરવાના શપથ પણ લેવામાં આવ્યા હતા.

શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ લોકોને કચરા મુક્ત ભારત તરફ પ્રેરિત કરવાના શપથ પણ લેવામાં આવ્યા હતા.

Published On - 7:01 pm, Sun, 1 October 23