
વેલ્થમિલ્સ સિક્યોરિટીઝના ઇક્વિટી વ્યૂહરચના ડિરેક્ટર ક્રાંતિ બાથિનીએ જણાવ્યું હતું કે ઉચ્ચ જોખમની ભૂખ ધરાવતા રોકાણકારો સુઝલોન એનર્જીના શેર ખરીદી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કંપનીએ ભૂતકાળમાં કોર્પોરેટ ગવર્નન્સ સમસ્યાઓનો સામનો કર્યો છે અને તેમાંથી કેટલાક હજુ પણ ચાલુ છે. વિન્ડ એનર્જી સેક્ટરમાં તેજીનું વલણ હોવાથી આ શેરને ઘટાડા પર ખરીદવાનું વિચારી શકાય.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 11:17 am, Thu, 26 December 24