AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: અઢીસો જેટલા લાકડાના અલગ અલગ પાર્ટસમાંથી બનાવામાં આવી ઘડિયાળ, જુઓ PHOTOS

સુરતમાં એવી ઘડિયાળ બનાવવામાં આવી છે. જેને જોઈ તમને લાગશે કે આ કોઈ વિદેશી કંપની દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી છે. તેની કલાકારી અને તેની ડિઝાઇન જોઈને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્ય તમને ત્યારે જાણીને થશે કે આ કોઈ વિદેશી કંપનીએ નહીં સુરતમાં રહેનાર ધોરણ નવ સુધી ભણનાર એક આર્ટિસ્ટે બનાવી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 08, 2023 | 7:37 PM
Share
સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે રહેતા પરેશ પટેલ અગાઉ પેઈન્ટર હતા. પરંતુ તેમની  કળાની કદર કરનાર લોકોનો ન હતાં. જેથી તેઓ વિચાર્યું કે ટેકનોલોજીની મદદથી એક એવું આર્ટ તેમણે તૈયાર કર્યું છે. જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય.

1 / 5
સુરતના યુવાને પર્યાવરણને અનુલક્ષી એટલે ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળ લાકડાના વેસ્ટના ભુકામાંથી તૈયાર કરવામાં આવી છે. લાકડાના વેસ્ટને ફેંકી દેવામાં આવતો હોય છે જેને રિસાયકલ કરીને લાકડામાં પરિવર્તિત કરી આ ઘડિયાળ તૈયાર કરવામાં આવી છે.

2 / 5
ઘડિયાળની ખાસિયત છે કે આ તારીખ મહિના અને વર્ષ તમામ વસ્તુ બતાવે છે. અગાઉ પરેશ પટેલે પેઇન્ટિંગનું કામ કરતો હતો. ઘડિયાળ બનાવનારનું કહેવું છે કે આ એવી ઘડિયાળ છે જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ થયો છે અને લોકોને પણ ગમે છે.

3 / 5
આ ઘડિયાળ જોવા પર તમને મેકેનિકલ ડિઝાઇન લાગશે. ઘડિયાળ એવા લાકડા થી તૈયાર કરવામાં આવી છે જે વેસ્ટેજ ભૂકામાંથી તૈયાર થઈ છે. જે લાકડાનો વેસ્ટેજ ભુકો હોય છે તેને રિસાયકલ કરીને આ ઘડિયાળ તૈયાર કરાઇ છે. આ ઘડિયાળમાં 250 જેટલા પાર્ટ્સ છે.

4 / 5
આ ઘડિયાળ જોવામાં જેટલી સુંદર દેખાય છે તેને એસેમ્બલ કરવા માટે એટલી જ જટિલતા છે. જેમાં 10, 50 કે 100નહી પરંતુ અઢીસો જેટલા પાર્ટસ ઘડિયાળમાં  લાગ્યા છે. એક એક કરીને જ્યારે અઢીસો જેટલા પાર્ટને જોડવામાં આવે છે, ત્યારે આ ઘડિયાળ તૈયાર થાય છે.

5 / 5
Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">