અમેરિકામાં ઉડશે સુપરસોનિક યાત્રી વિમાન, 1975 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડતા આ વિમાનની જાણો ખાસિયત

|

Aug 19, 2022 | 5:30 PM

અમેરિકા એરલાઈન્સ બૂમ સુપરસોનિક યાત્રી વિમાન (Boom Supersonic) ખરીદી રહ્યુ છે. આ વિમાનની સ્પીડ સામાન્ય વિમાનનો કરતા બેગણી હશે.

1 / 5
અમેરિકા એયરલાઈન્સ બૂમ સુપરસોનિક યાત્રી વિમાન ખરીદી રહ્યુ છે. આ વિમાનોની સ્પીડ સામાન્ય વિમાન કરતા બેગણી હશે. ભારતની રાજધાની દિલ્લી અને દક્ષિણમાં આવેલા ચેન્નાઈ વચ્ચે અંતર લગભગ 1800 કિમી છે. આ બૂમ સુપરસોનિક વિમાન તે અંતર 1 કલાકમાં પૂરુ કરી શકે છે.

2 / 5
અમેરિકા આવા 20 વિમાન ખરીદશે. આવા વિમાન ડેનવર સ્થિત એક એયરોસ્પેસ કંપની બૂમ બનાવે છે. આ વિમાન 1975 કિમી પ્રતિકલાકની ઝડપથી ઉડે છે. આ વિમાનમાં એકવાર ઈંધણ ભર્યા પછી તે સતત 7870 કિમી સુધી ઉડી શકે છે. આ વિમાનમાં 70 થી 80 યાત્રીની બેસવાની જગ્યા છે. આ વિમાનની અમેરિકાને ડિલવરી થાય તે પહેલા વિમાન ઉધોગના બધા ઓપરેશન, સેફટી અને પરર્ફોમન્સ સંબંધિત માનકની તપાસ કરવામાં આવશે.

3 / 5
અમેરિકા એરલાઈન્સ આવા 40 જેટલા વિમાન ખરીદી શકે છે. આ વિમાની ખાસિયત તેની ડિઝાઈન છે. આ વિમાનની ડિઝાઈનને કારણે તેનું ઘણુ ઈંધણ બચશે.

4 / 5
બૂમ સુપરસોનિક યાત્રી વિમાનના વિંગ્સની નીચે 4 એન્જિન હશે. સામાન્ય યાત્રી વિમાનને 1225 કિમી કરતા વધારે ઝડપથી ઉડવાની પરવાનગી નથી મળતી પણ વિમાનને તે પરવાનગી મળી જશે.

5 / 5
બૂમ કંપનીને એ આશા છે કે, તે સુપરસોનિક યાત્રી વિમાનોનું ઉત્પાદન વર્ષ 2024 સુધીમાં પૂરુ કરશે અને અમેરિકા તેના આકાશમાં આ સુપસોનિક યાત્રી વિમાન 2026 સુધીમાં ઉડાવી શકશે.

Next Photo Gallery