Sunita Williamsની લેન્ડિંગ નથી સરળ ! જો થઈ આ ભૂલ, તો ભસ્મીભૂત થઈ શકે છે સ્પેસક્રાફ્ટ

નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશયાન પૃથ્વી પર પાછું આવી રહ્યું છે, પરંતુ વાતાવરણમાં ફરી પ્રવેશવું અત્યંત જોખમી છે. ત્યારે આ દરમિયાન જો કોઈ ભૂલ થઈ તો ભસ્મીભૂત થઈ શકે છે સ્પેસક્રાફ્ટ

| Updated on: Mar 18, 2025 | 4:27 PM
4 / 6
અવકાશમાં ડ્રેગનની ન્યૂનતમ ઝડપ 28,000 કિમી/કલાક છે. ત્યારે રીએન્ટ્રી દરમિયાન ડ્રેગન કેપ્સ્યુલની ઝડપ ઘટવા લાગશે. આ જ કારણ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પૃથ્વી પર આવવાના સમયને સૌથી મુશ્કેલ સમય માને છે, જો આ સમય દરમિયાન અવકાશયાનનો એંગલ ચેન્જ થાય, તો અવકાશયાનનું ઘર્ષણ થઈ શકે છે. જો તે પૃથ્વીના વાતાવરણને પાર કરે તો અવકાશયાન સરળતાથી સમુદ્રમાં ઉતરી શકે છે.

5 / 6
પણ આ સાથે મોકલેના ડ્રેગનની અનેક વિશેષતાઓ છે જેમાં  લોન્ચ એબોર્ટ સિસ્ટમ ક્રૂને રોકેટથી અલગ કરે છે, જે કોઈ પણ ગડબડી સર્જાય તો તરત કામ કરવા લાગશે. આ સિવાય થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ ગરમીથી બચાવવામાં મદદરૂપ છે. જે રીએન્ટ્રી સમયે ઉપયોગી માનવામાં આવે છે.

6 / 6
તે સિવાય ઓટોનોમસ ઓપરેશન પણ છે જે ખુદ ઓપરેટ કરવામાં સક્ષમ છે. તે કેમેરા, GPS, રડારથી સજ્જ છે.અને સૂટ-સીટ સિસ્ટમ પણ છે જે ફાયર પ્રોટેક્શન સામે અસરકારક છે. ગરમી ઘટાડશે.