
સ્ટેપ 2 - આ મિશ્રણમાં દહી નાંખીને તેને ફરી મિશ્રિત કરો. અંતે તેને ગ્લાસમાં નીકાળી સર્વ કરો.

કાકડીની લસ્સીમાં સામેલ દહીમાં એન્ટી ઓક્સીડેન્ટ હાજર હોય છે. જે ઈમ્યૂનિટીને મજબૂત રાખવામાં મદદ કરે છે. કાકડીની લસ્સી ગરમીમાં ઠંડક આપે છે. કાકડીની લસ્સીના સેવનથી જલ્દી ભૂખ નથી લાગતી અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.