Gujarati NewsPhoto gallerySultan of Brunei Car Collection gold plated private jet and rolls Royce Mercedes
આ રાજા પાસે છે 7 હજારથી વધુ કાર…સોનાથી જડેલું છે પ્રાઈવેટ જેટ, જુઓ Photos
એક કે બે નહીં, આ રાજા પાસે 7 હજારથી વધુ કાર છે. આ ઉપરાંત તેમની પાસે સોનાથી જડેલું પ્રાઈવેટ જેટ છે. આ રાજા હીરા અને સોનાના વાહનમાં મુસાફરી કરે છે. આ રાજાના કાર કલેક્શનમાં રોલ્સ રોયસ, બેન્ટલી, પોર્શ, લેમ્બોર્ગિની અને ફેરારી જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.