Gold Price Today: 1 લાખની નજીક પહોચ્યોં સોનાનો ભાવ ! જાણો 22 અને 24 કેરેટ સોનું હવે કેટલું મોંઘુ?

સોનાના ભાવમાં ફરી મોટો વધારો થયો છે. 18 એપ્રિલે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1140 રૂપિયાનો વધારો થયો છે. સોનાના ભાવમાં સતત વધારા સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં સોનું 1 લાખ રૂપિયાને પાર કરશે.

| Updated on: Apr 18, 2025 | 9:16 AM
4 / 6
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 97,370 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 89,260 રુપિયા છે.

5 / 6
સોના ઉપરાંત, જો આપણે ચાંદીના ભાવ વિશે વાત કરીએ, તો શુક્રવારે તેની કિંમત સ્થિર રહી છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,00,000 થયો છે.

6 / 6
એક્સપર્ટ મુજબ  સોનાના ભાવમાં બે દિવસ સુધી વધારા બાદ હવે તેની કિંમત સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ભવિષ્યમાં તેની કિંમત થોડી વધુ વધવાની અપેક્ષા છે. ત્યારે સોનું 1 લાખને પાર પહોંચી જશે.