AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: 1 લાખની નજીક પહોચ્યોં સોનાનો ભાવ ! જાણો 22 અને 24 કેરેટ સોનું હવે કેટલું મોંઘુ?

સોનાના ભાવમાં ફરી મોટો વધારો થયો છે. 18 એપ્રિલે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1140 રૂપિયાનો વધારો થયો છે. સોનાના ભાવમાં સતત વધારા સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં સોનું 1 લાખ રૂપિયાને પાર કરશે.

| Updated on: Apr 18, 2025 | 9:16 AM
Share
લગ્નની સિઝન દરમિયાન, સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, સોનાના ભાવમાં ફરી મોટો વધારો થયો છે. 18 એપ્રિલે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1140 રૂપિયાનો વધારો થયો છે. સોનાના ભાવમાં સતત વધારા સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં સોનું 1 લાખ રૂપિયાને પાર કરશે.

1 / 6
18 એપ્રિલ શુક્રવારના રોજ, બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 1140 રૂપિયા વધીને 97,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. અગાઉ 17 એપ્રિલે તેની કિંમત 96,320ની આસપાસ હતો. જ્યારે 22 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો, શુક્રવારે બજારમાં તેની કિંમત 1050 રૂપિયા વધીને 89,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ.

2 / 6
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 97,470 રુપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 89,360ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.

3 / 6
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 97,370 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 89,260 રુપિયા છે.

4 / 6
સોના ઉપરાંત, જો આપણે ચાંદીના ભાવ વિશે વાત કરીએ, તો શુક્રવારે તેની કિંમત સ્થિર રહી છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,00,000 થયો છે.

5 / 6
એક્સપર્ટ મુજબ  સોનાના ભાવમાં બે દિવસ સુધી વધારા બાદ હવે તેની કિંમત સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ભવિષ્યમાં તેની કિંમત થોડી વધુ વધવાની અપેક્ષા છે. ત્યારે સોનું 1 લાખને પાર પહોંચી જશે.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?

અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ

અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક

અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો

અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'

પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ

વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક

ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો

અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા

g clip-path="url(#clip0_868_265)">