
સોડિયમ - ચટપટો નાસ્તો અથવા સોડિયમની માત્રા વધુ હોય તેવી વસ્તુઓ ખાવાથી ઘણી વાર પેટની સમસ્યા થાય છે. તેથી તેનો વધુ પડતો વપરાશ ટાળો.

લીલા શાકભાજી - તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે તમને પેટમાં ગેસ જેવી સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો.તમે તેને સૂપમાં ઉમેરી શકો છો.