અનલિસ્ટેડ માર્કેટમાંથી ખરીદી શકો OTIS કંપનીના શેર, જાણો કેવી રીતે ખરીદવા શેર

જો તમે OTIS એલિવેટર ઈન્ડિયા કંપનીના શેર ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીના અંતમાં એક લિંક દ્વારા આપવામાં આવી છે.

| Updated on: Dec 31, 2023 | 1:18 PM
4 / 5
OTIS એલિવેટર ઈન્ડિયા કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને શેરના ભાવ 3868 રૂપિયા છે. કુલ 3 શેરની ખરીદી માટે તમારે 11,604 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 11837.82 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

5 / 5
ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html

Published On - 8:03 pm, Tue, 19 December 23