IPO આવ્યા પહેલા જ ખરીદો મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઈનાન્સના શેર, જાણો ક્યાથી અને કેવી રીતે ખરીદવા શેર

મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઇનાન્સ લિમિટેડ એક પબ્લિક લિમિટેડ કંપની છે, જેની શરૂઆત વર્ષ 2013 માં કરવામાં આવી હતી. MOHFL નેશનલ હાઉસિંગ બેંક સાથે રજીસ્ટર્ડ છે અને પશ્ચિમ, ઉત્તર-મધ્ય અને દક્ષિણ ભારતના 12 રાજ્યોમાં કાર્યરત છે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં કંપની કામગીરી કરે છે.

| Updated on: Dec 31, 2023 | 1:32 PM
4 / 5
મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઈનાન્સના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા છે અને શેરના ભાવ 12.99 રૂપિયા છે. કુલ 770 શેરની ખરીદી માટે તમારે 10,002.30 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10203.85 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

5 / 5
ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html

Published On - 7:37 pm, Wed, 13 December 23