Gujarati NewsPhoto galleryStock Jai Balaji Industries has brought a great opportunity for you, The company has announced that its one share with a face value of Rs 10 will be divided into 5 parts
Stock Split: રોકાણ કરવા માટે ઉત્તમ તક, 824 રૂપિયાનો આ શેર 5 ભાગમાં વહેંચાશે
કંપનીએ જાહેરાત કરી છે કે તેના ₹10ની ફેસ વેલ્યુ સાથેનો એક શેર 5 ભાગોમાં વહેંચવામાં આવશે. કંપનીની ફેસ વેલ્યુ 2 રૂપિયા થઇ જશે.કંપનીના ઉત્પાદનોમાં સ્પોન્જ આયર્ન, પિગ આયર્ન, ડક્ટાઇલ આયર્ન પાઇપ્સ, TMT બાર અને ફેરો ક્રોમનો સમાવેશ થાય છે.
કંપનીની સ્થાપના 1999માં થઈ હતી અને ત્યારથી તેણે પૂર્વ ભારતમાં સ્ટીલ ઉત્પાદનની દુનિયામાં મજબૂત પગપેસારો જાળવી રાખ્યો છે. કંપનીના ઉત્પાદન કેન્દ્રો પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં છે.
5 / 5
સ્ટોક સ્પ્લિટ શેરની ફેસ વેલ્યુ ઘટાડે છે, નાના રોકાણકારો માટે તેને ખરીદવાનું સરળ બનાવે છે. આ પગલાનો હેતુ વધુ રોકાણકારોને ઉમેરવાનો અને શેરબજારમાં શેરની તરલતા વધારવાનો છે.