5 / 5
કોફી - વધુ પડતી કોફી પણ કિડની માટે હાનિકારક છે. તેમાં કેફીન હોય છે, જે કિડની માટે ઝેરી હોવા માટે જાણીતું છે. જો તમને પહેલાથી જ કિડનીની સમસ્યા છે તો આ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી પથરી બની શકે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)