મન્ડે મોર્નિંગની શરુઆત આજની ખાસ મોટિવેશનલ શાયરી વાંચીને કરો

શાયરી એટલે કોઈ પણ વાતને માત્ર બે જ લાઈનમાં કહેવામાં આવતી રચના. દરેક લોકોને અલગ અલગ પ્રકારનું લેખન વાંચવાનો શોખ હોય છે. જેમાંથી એક શાયરી પણ છે. શાયરી ઘણા પ્રકારની હોય છે. લવ શાયરી, માતા -પિતા શાયરી, દોસ્ત શાયરી, એટિટ્યુડ શાયરી, મોટિવેશનલ શાયરી, બેઈજ્જતી શાયરી સહિતની અનેક શાયરીઓ લખવામાં આવે છે.જેના માધ્યમથી લેખક પોતાના મનની વાત શ્રોતાઓ સુધી પહોંચાડે છે.

| Updated on: May 10, 2024 | 10:32 AM
4 / 5
આપકી આજ ગવાઈ હુઈ નીંદ, આપકો કલ અચ્છે સે સોને કા મૌકા દેગી

આપકી આજ ગવાઈ હુઈ નીંદ, આપકો કલ અચ્છે સે સોને કા મૌકા દેગી

5 / 5
કિતના ભી પકડલો ફિસલતા જરુર હૈ, યે વક્ત હૈ જનાબ બદલતા જરુર હૈ

કિતના ભી પકડલો ફિસલતા જરુર હૈ, યે વક્ત હૈ જનાબ બદલતા જરુર હૈ

Published On - 9:37 am, Mon, 1 April 24