
નવ્યા નવેલીઃ બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પણ પોતાની સ્ટાઈલ માટે ફેમસ છે. (ફોટો: Insta/@navyananda)

સુહાના ખાનઃ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પણ સ્ટાર કિડ્સની યાદીમાં સામેલ છે, જે મોટાભાગે પોતાના સ્ટાઈલિશ લુકને કારણે સમાચારોમાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે સુહાના હાલ અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. (ફોટો: Insta/@suhanakhan2)