Gujarati NewsPhoto galleryStalls for women were opened by One Station One Product at Surat Railway Station\
સુરત રેલવે સ્ટેશન પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ દ્વારા મહિલાઓ માટે સ્ટોલ શરૂ કરાયા
સુરત રેલવે સ્ટેશન ઉપર વન સ્ટેશન વન પ્રોડક્ટ દ્વારા મહિલાઓ પગ ભર બની શકે તે માટે સ્ટોલ ચાલુ કરવામાં આવ્યા છે. રેલ્વે મંત્રાલય દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ રાજ્યના તમામ રેલવે સ્ટેશન ઉપર છે.