
તમને જણાવી દઈએ કે, બોની કપૂર પણ શ્રીદેવી વિશે અવારનવાર પોસ્ટ કરતા રહે છે.

શ્રીદેવીની વાત કરીએ તો તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તે છેલ્લે'મોમ'માં જોવા મળી હતી જે વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ સિવાય તે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં પણ જોવા મળી હતી.