Yoga Day 2022: યોગા કરી ચેમ્પિયન બન્યા આ સ્ટાર ખેલાડી, શારાપોવાથી લઈ લેબરૉન જેમ્સ જેવા નામ સામેલ

|

Jun 21, 2022 | 4:21 PM

આજે એટલે કે 21 જૂનના રોજ દુનિયાભરમાં યોગ દિવસ (Yoga Day) મનાવવામાં આવી રહ્યો છે. યોગનું ખેલાડીઓના જીવનમાં પણ મહત્વની ભૂમિકા રહી છે, માત્ર ભારત જ નહિ પરંતુ વિદેશી ખેલાડીનો પણ ફિટનેસ ફંડા યોગ છે.

1 / 5
ટેનિસ સ્ટાર  મારિયા શારપોવાથી લઈ એનબીએ સ્ટાર ડ્વેન વેટ અને કેવિન પણ યોગ કરનાર ખેલાડીના લિસ્ટમાં સામેલ છે.

2 / 5
મારિયા શારાપોવાને તેમની રમત સિવાય સ્ટાઈલિશ અંદાજ અને ફિટનેસ માટે ફેમસ માનવામાં આવે છે,શારાપોવા યોગ કરે છે અને કેટલીક વખત તેમણે ફોટા પર શેર કર્યા છે, શારપોવાએ અનેક વખત કહ્યું છે કે, તે યોગને પોતાના જીવનમાં મહ્તવનો રોલ માને છે,(Maria Sharapova)

3 / 5
6 વખતની ઓલ્મિપક ગોલ્ડ મેડાલિસ્ટ રેબેકા સોની પણ યોગ કરે છે. તેનું માનવું છે કે, યોગ તેની ફિટનેસનો એક ભાગ છે. રેબેકા એક સ્વિમર છે અને તેનું માનવું છે કે, યોગથી તેને પાણીમાં શ્વાસ લેવાની મદદ મળે છે અને તેની  ટ્રેનિંગનો મહત્વનો ભાગ છે. (Rebecca Soni Instagram)

4 / 5
એનબીએ સ્ટાર લેબરૉન જેમ્સ પણ યોગના દિવાના છે તે એનબીએમાં યોગને લઈ આજે અનેક ટીમના ખેલાડી તેને ફોલો કરે છે. જેમાં ડેવ્ન વેડ, કેવિન ગારનેટ અને કેવિન ડુરંડ પણ સામેલ છે, (Lebron James Instagram)

5 / 5
એવલિન સ્ટીવેન્સ દુનિયાની બેસ્ટ મહિલા બાઈકરમાં સામેલ છે, વર્ષ 2012માં ઓલિમ્પિક રમતમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે પણ યોગ કરે છે, તે આખી ટીમ સાથે દરરોજ સવારે યોગ કરે છે.

Next Photo Gallery