આ તારીખથી શરુ થશે WWE Superstar Spectacleની ટિકિંગ બુકિંગ, જાણો ટિકિટ બુકિંગ અને સંપૂર્ણ પ્રોસેસ

|

Aug 03, 2023 | 12:40 PM

World Wrestling Entertainment : વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ એટલે કે WWEના ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. લગભગ 6 વર્ષ બાદ WWE ભારતમાં યોજાશે. WWE ફેન્સ માટે આ અમૂલ્ય તક છે, ચાલો જાણીએ ટિકિંગ બુકિંગની સંપૂર્ણ પ્રોસેસ.

1 / 5
ભારતમાં પાંચમી વાર WWE ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. 8 સપ્ટેમ્બર, 2023ના રોજ હૈદરાબાદના GMC Balayogi Indoor Stadiumમાં આ WWE Superstar Spectacle ઈવેન્ટ થશે. પહેલીવાર હૈદરાબાદમાં WWEની ઈવેન્ટ થવા જઈ રહી છે.

2 / 5
ભારતીય સમય અનુસાર આજે 2 ઓગસ્ટ, 2023ના બપોરે 12 વાગ્યાથી  www.bookmyshow.comથી શોની ટિકિટ બુકિંગ શરુ થઈ છે.

3 / 5
WWE ઈવેન્ટની ઓનલાઈન ટિકિટ બુકિંગ શરુ થઈ છે. જેમા તમે 500થી 15,000 રુપિયા સુધીની ટિકિટ બુક કરી શકો છો. ટિકિટ બુકિંગની શરુઆત 4 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે થવાની હતી, પણ તે પહેલા શરુ થતા ટિકિટ બુકિંગ માટે પડાપડી શરુ થઈ છે.

4 / 5
વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન શેઠ “ફ્રિકિન” રોલિન્સ, વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયન રિયા રિપ્લે, સામી ઝેન અને કેવિન ઓવેન્સ, ઇન્ટરકોન્ટિનેન્ટલ ચેમ્પિયન “ધ રિંગ જનરલ” ગંથર, જિન્દર મહેલ, વીર, સાંગા, ડ્રૂ મેકઇન્ટાયર, બેકી લિન્ચ, નતાલ્યા, મેટ રિડલ, લુડર જેવા રેસલિંગ સ્ટાર્સ આ ઇવેન્ટ માટે ભારત આવશે.

5 / 5
ભારતમાં WWE ને સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર સ્ટ્રીમ અને જોઈ શકાય તેવી સંભાવના છે. આ ઇવેન્ટ સોની સ્પોર્ટ્સ ટેન 1 (અંગ્રેજી), સોની સ્પોર્ટ્સ ટેન 3 (હિન્દી) અને સોની સ્પોર્ટ્સ ટેન 4 (તમિલ અને તેલુગુ) પર ટેલિકાસ્ટ થવાની સંભાવના છે.

Published On - 12:37 pm, Thu, 3 August 23

Next Photo Gallery